Gujarati Kids Learning is an education app developed by Tech Neofy.
How many times has Gujarati Kids Learning been downloaded?
Gujarati Kids Learning has been downloaded 21 thousand times. In the last 30 days, the app was downloaded 390 times.
What is the rating of Gujarati Kids Learning?
Gujarati Kids Learning has no ratings yet.
Is Gujarati Kids Learning free?
Gujarati Kids Learning is free to download. The APK download size is 16.78 MB. The latest version available is 1.4. The last update was on July 26, 2026.
What are the requirements for Gujarati Kids Learning?
The app has a content rating of Everyone. The app has been available on Google Play April 2025.
Description
ગુજરાતી કિડ્સ લર્નિંગ – બાળકો માટે મનોરંજક અને ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક એપ્લિકેશન!
શું તમે તમારા બાળકો માટે તમામ મૂળભૂત બાબતો મજેદાર અને સરળતાથી શીખવાડવાની પદ્ધતિ શોધી રહ્યા છો?
ગુજરાતી કિડ્સ લર્નિંગ એ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ સાથેની સંપૂર્ણ શૈક્ષણિક એપ્લિકેશન છે, જેમાં બાળકોને તેમની ભાષા કૌશલ્યમાં સુધારો કરવા, નવી વસ્તુઓ શીખવા, ટ્રેસ કરવા અને કવીઝ સોલ્વ કરવા જેવી ઘણી મજેદાર પ્રવૃતિઓ શામિલ છે. આ સિવાય અમારી એપ ખાસ બાળકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સરળ નેવિગેશન, સ્પષ્ટ દ્રશ્યો અને સાઉન્ડ પણ શામિલ છે, જે યુવા શીખનારાઓ માટે શિક્ષણને આનંદપ્રદ બનાવે છે.
એપ માં તમામ બેઝિક કેટેગરી શામિલ છે, જે નીચે મુજબ છે.
✔ માતા-પિતા માટે બાળકો ની પ્રોગ્રેસ ટ્રેક કરવાની અલગ થી સુવિધા. ✔ 100% મફત અને ઑફલાઇન લર્નિંગ - ડાઉનલોડ કર્યા પછી ઇન્ટરનેટની જરૂર નથી! ✔ રંગીન અને આકર્ષક UI - ખાસ કરીને નાના બાળકો શીખવાનો આનંદ માણી શકે તે માટે ડિઝાઇન કરાયેલ છે. ✔ કવીઝ - આ તમામ કેટેગરી માટે અલગ અલગ કવીઝ વિકલ્પો ઉપલબ્ધ છે, જેથી બાળકો શીખેલી વસ્તુઓ આસાનીથી યાદ રાખી શકે છે. ✔ બાલમંદિર, નર્સરી અને કિન્ડરગાર્ટન બાળકો માટે પરફેક્ટ - પ્રારંભિક શિક્ષણના તમામ વિષયોને આવરી લે છે. ✔ ગુજરાતી અને અંગ્રેજી બંનેને સપોર્ટ કરે છે - બાળકો ગુજરાતી સાથે સાથે અંગ્રેજીમાં પણ તમામ બેઝિક વસ્તુઓ શીખી શકે છે. ✔ મનોરંજક અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ - બાળકો શીખતી વખતે વ્યસ્ત રહે છે.
આજે જ તમારા બાળકની શીખવાની યાત્રા ગુજરાતી કિડ્સ લર્નિંગ એપ સાથે શરૂ કરો! હમણાં ડાઉનલોડ કરો અને તમારા બાળકોને આનંદ સાથે શીખતા જુઓ!
Recent changes: What's new in version 1.4 (Major Update) • Updated for the latest Android requirements for better compatibility and security • UI polish and stability improvements • New features and categories have been added. • Parent-friendly gates for privacy and external links
Get a detailed PDF report for Gujarati Kids Learning with download trends, rating history,
and key performance statistics — useful for competitive research or tracking your own app.
Learn more
Are you the developer of this app? Join us for free to see more information about your app and learn how we can help you promote and earn money with your app.
Each subscription will automatically renew 3 days before the expiration date for
the same time period. Subscriptions can be cancelled at any time before the renewal.